જાણો લોકડાઉન થશે કે નહીં ? મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો
રાજ્યના ૨૦ જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશે.
૩૦ એપ્રિલ સુધી મોટાં કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવશે.
પહેલા ફકત ૪ જિલ્લામાં જ રાત્રિ કર્ફ્યૂ હતું જે હવે વધારીને ૨૦ જિલ્લા પુરતુ કરવામાં આવ્યું.
લગ્ન પ્રસંગોમા પણ ફક્ત ૧૦૦ લોકોને જ મંજૂરી આપવામાં આવશે.
રાત્રિ કર્ફ્યૂ ના સમયગાળામાં પણ વધારો કરીને ૮ થી ૬ સુધી કરવામાં આવ્યો.
રાજકીય અને સામાજિક કાર્યક્રમો ૩૦ એપ્રિલ સુધી સ્થગિત.
દિવસ કર્ફ્યૂ કે લોકડાઉનની હાલ કોઈ જાણ નથી કરવામાં આવી.
હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, ભુજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં
રાત્રે ૮ થી સવારે 6 સુધી કર્ફ્યુ.
Comments
Post a Comment