કોરોના કેપિટલ માં આજ રાતથી ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું, કેજરીવાલે કરી જાહેરાત

 


• આ દરમિયાન એ જ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે જે કર્ફ્યું દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતાં.

 કોરોના વાયરસનાં વધતા જતા જોખમના લીધે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દિલ્હીમાં આજે રાત્રે ૧૦ વાગ્યા થી ૨૬ તારીખે સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

નોંધનિય છે કે દિલ્હીમાં કોરોના સંકટને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હી ની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણે દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે.

Comments

Popular posts from this blog

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ