શિક્ષણ વિભાગે સ્કૂલ અને કોલેજ બંધ કરવા બાબતે કરી મોટી જાહેરાત




હાલમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આવનારા ૨૩ દિવસો સુધી સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.
૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજમાં ફક્ત ઓનલાઇન જ શિક્ષણ આપવામાં આવશે.

સ્કૂલ અને કોલેજોમાં લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. પરિક્ષાનો નવો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અત્યારે જે પરિક્ષાઓ ચાલી રહી છે તે પણ મોકુફ રાખવામાં આવી છે.
wireless earphone

Comments

Popular posts from this blog

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ