1947 પહેલા આવું દેખાતું હતું આપણું ભારત, દુર્લભ ફોટા જે તે સમયની યાદોને જીવંત કરે છે- ક્લિક કરીને જુઓ

 ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું.

1. ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એક જ મંચ પર સાથે –


2. અન્ના હજારે જે સમયે આર્મીમાં હતા –

3. ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ અને તેમના સાથીઓને ફાંસીની સજા ફરમાવ્યાનું પોસ્ટર, 1930


4. બ્રિટિશ રાજ વિરુદ્ધ પ્રદર્શન કરતા સત્યાગ્રહીઓ –


5. 1 રૂપિયા માટે આવી નોટ વપરાતી હતી – 

6. આઝાદી પહેલાના સમયમાં 10 રૂપિયાની નોટ –


7. 1 રૂપિયાનો સિક્કો –


8. 11 ડિસેમ્બર 1946ના રોજ ભરાયેલી પહેલી ભારતીય વિધાનસભા – 

9. ટ્રેનથી ઉતારતા મહાત્મા ગાંધી –

10. વારાણસીમાં ગંગા કિનારે બેસેલા કેટલાક સાધુ 

11.માઉંટઆબૂમાં પોતાની બકરીઓને ચરાવતા ભરવાડો

 12. મહાપાલિકા રોડ મુંબઈ  

     

Comments

Popular posts from this blog

કોરોના કેપિટલ માં આજ રાતથી ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું, કેજરીવાલે કરી જાહેરાત

5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ